Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

દ્વારકા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ : અમદાવાદથી આવેલ ક્વોરેન્ટાઇન થયેલ સગર્ભા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ

શહેરમાં આવ્યા નહીં હોવાથી ચિંતાની કોઈ જરૂર નથી : જિલ્લા કલેક્ટર

દ્વારકા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ નોંધાયો છે આજે દ્વારકા જિલ્લાના 48 સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા હતા જેમાં 40 કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને આઠ રિપોર્ટ પેન્ડિંગ હતા જેમાં એક સેમ્પલ પોઝિટિવ આવ્યાનું જાણવા મળે છે મળતી માહિતી મુજબ એક મહિલા વડોદરાથી ભાણવડ તરફ જતા હોવાનું અને ખંભાળિયા માં જ વચ્ચેમાં ક્વૉરૅન્ટિના થયા હતા જેનો રિપોર્ટ પોઝઝીટીવ આવ્યો છે

સરકારી કવોરોન્ટાઈનમાં રખાયા હોવાથી અને શહેરમાં ન આવ્યા હોવાથી લોકોને હાલ કોઈ ચિંતાની જરૂર નથી  તેમ જિલ્લા કલેક્ટરએ જણાવ્યું છે 

(10:09 pm IST)