Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

લોકડાઉનમાં કડક અમલ માટે ભાવનગરમાં એસ.આર.પી. ટીમનું આગમન

 ભાવનગર તા.૬: ભાવનગરમાં લોકડાઉન જાહેરનામાનો ચુસ્ત અમલ થાય તે માટે એસ.આર.પી.ટીમનું આગમન થયું છે.શહેરના કોરોના પ્રભાવિત વિસ્તારમાં લોકો દ્યરની બહાર ન નીકળે તેમજ પોલીસ બંદોબસ્ત વધુ પ્રભાવી બનાવવા ભાવનગરમાં એસ.આર.પીનું આગમન થયું છે. ભાવનગરના ડી.વાય.એસ. પી.મનીષભાઈ ઠાકરે ટીમને બંદોબસ્ત અંગે માર્ગદર્શન આપ્યું હતું.

(4:08 pm IST)