Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

જામનગરમાંથી ૧૪, પોરબંદરના પ શંકાસ્પદ કોરોનાના સેમ્પલ મોકલાયા

જામનગર : કોરોના મહામારી ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે આજે  જામનગરની જી.જી. હોસ્પિટલમાં ''કોરોના''ના ૧૯ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ રીપોર્ટ માટે મોકલાયા છે. જેમાં જામનગરમાંથી ૧૪ અને પોરબંદરમાંથી પ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ કરાવવા માટે લેબોરેટરીમાં મોકલાયા છે. સાંજે આ ૧૯ સેમ્પલના રિપોર્ટ આવશે.

(1:02 pm IST)