Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મીઠાપુરમાં માસ્ક વિતરણ

મીઠાપુર : અબોલ પશુઓ બાલામુકુંદ ગૌશાળા તરફથી વૈશ્વિક મહામારીના સમયમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતુ સાથે ઓખા નગરપાલીકા દ્વારા વોર્ડનં.૬ને સેનેટાઇઝ કરવામાં આવ્યુ હતુ. આ તકે ઓખા શહેર ભાજપના હોદ્દેદારો અને બાલમુકુંદ ગૌશાળાના કરૂકારો સહર્ષ જોડાયા હતા તે તસ્વીર.

(11:53 am IST)