Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મોરબીમાં સફાઇ કામદારોનું સન્માન

 મોરબીઃ મોરબી નગરપાલિકાના ભૂગર્ભ ગટરના સફાઈ કામદારો પણ કોરોના સામેના જંગમાં લોકોને સુરક્ષિત રાખવા સફાઈ કામગીરી કરી રહયા છે. જેને બિરદાવવાના હેતુથી સામાકાંઠા વિસ્તારમાં એનએસયુઆઇ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા અને સામાજિક કાર્યકર લાલુભા ઝાલા દ્વારા સફાઈ કર્મચારીઓને ફૂલહાર કરીને તેમજ પુષ્પવર્ષા કરીને સન્માન કર્યું હતું. તે તસવીર.

(11:47 am IST)