Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ભુજ-મીરજાપર હાઇવે પર ધૂળનું વંટોળુ ફૂંકાયું : વાહન ચાલકોને રસ્તામાં વાહન ચાલવું મુશ્કેલ

ભુજમાં ભારે પવન સાથે ભારે વરસાદી માહોલ જોવા મળ્યો

ભુજ :રાજ્યના ઘણા વિસ્તારોમાં પવન સાથે વરસાદના માવઠા જોવા મળ્યા હતા. ભુજમાં ભારે પવન સાથે ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભુજ-મીરજાપર હાઇવે પર ધૂળનું વંટોળુ ફૂંકાયું હતું. જેના કારણે વાહન ચાલકોને રસ્તા પર વાહન ચાલવું મુશ્કેલ બન્યું હતું.

(12:43 am IST)