Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વેરાવળ તાલુકાના ડાભોર ગામે માંધાતા ગ્રુપ દ્વારા આયોજિત કોળી સમાજ ટુર્નામેન્ટ મા ભાભા રેસ્ટોરન્ટ ટીમનો ભવ્ય વિજય

પ્રભાસ પાટણ : માંધાતા ગ્રુપ  દ્વારા આયોજિત ઓલ ગુજરાત કોળી સમાજ ટુર્નામેન્ટ વેરાવળ તાલુકાના ડાભોર ગામે યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ રામેશ્વર ઇલેવન અને ભાભા રેસ્ટોરન્ટ ઇલેવન વચ્ચે રમાયેલ જેમાં દેવજીભાઈ અને નરસીભાઈની ભાભા રેસ્ટોરન્ટ ઇલેવન ટીમ નો જોરદાર વિજય થયો 

આ 3 દિવસના આયોજનમા 12 ટીમએ ભાગ લીધેલ અને તેની સફળતા પાછળ નિતીન મેર અને ગોવિંદભાઈ વંશનો સિંહ ફાળો હતો

(12:12 am IST)