Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ટંકારામાં હોળી પ્રગટાવાઈ : લક્ષ્મીનારાયણના મંદિરે હોળી પ્રગટાવાય પછી આખા ગામમાં હોળી પ્રગટાવાઈ

ટંકારામાં હોળી પ્રગટાવવામાં આવી છે, ટંકારાના રાજબાઈ ચોકની હોળી પ્રગટાવાઈ છે,  ટંકારામાં એક પ્રથા વર્ષો ચાલી આવે છે લક્ષ્મીનારાયણના મંદિરે હોળી પ્રગટાવાય પછી જ આખા ગામમાં હોળી પ્રગટાવવામાં આવે છે

 

(10:10 pm IST)