Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જેતપુર શહેરના અમર નગર રોડ ઉપર પવન સાથે કમોસમી વરસાદ:ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ

જેતપુર શહેર ના અમર નગર રોડ ઉપર પવન સાથે કમોસમી વરસાદના છાંટા શરૂ થયા  છે તેમજ  ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ના સમાચાર મળી રહ્યા છે.

 

(6:57 pm IST)