Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ખંભાળિયા પાસે આવેલ ટોલ નાકે બબાલ

ખંભાળિયા : ખંભાળીયા ટોલનાકે બબાલ થઇ હતી. દ્વારકા તરફથી જામનગર તરફ જઇ રહેલ આઇસર ગાડીમાં સવાર લોકોએ ટોલ કર્મીઓને ઢોર મારમાર્યો હતો. ટોલ ટેકસ ભરવા બાબતે થયેલ બબાલમાં ગાડીમાં સવાર ૨૦ થી વધુ લોકોએ ટોલ મહિલા કર્મી સહિતના કર્મચારી પર હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ ૩ ટોલ કર્મચારીઓને જામનગર રિફર કરાયા છે. (તસ્‍વીર-અહેવાલ કૌશલ સવજાણી-ખંભાળીયા)

(2:06 pm IST)