Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

દ્વારકાનાં કુરંગા પાસે કાર પલ્‍ટી જતા ર ના મોતઃ ર ગંભીર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૬ :.. દ્વારકા નેશનલ હાઇવે પર કુરંગા આસપાસના વિસ્‍તારમાં એક કાર પલ્‍ટી ખાઇ જતા બે લોકોના મોત નિપજયાં હોવાની આશંકા છે. જયારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેઓને તાત્‍કાલીક હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે.

 

(1:59 pm IST)