Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જામનગરના પુર્વ કોર્પોરેટર અશગરભાઇ કપાસીનું અવસાન

જામનગર : જયારે પણ મળે ખુશ મિજાજ અને ભાવસહ વાત કરે એક એક વ્‍યકિતત્‍વ જેને મળતાની સાથે  જ આપણા ચહેરા ઉપર સ્‍મિત આવી જાય આવા ખુશમિજાજ વ્‍યકિત અશગર કપાસીનું અવસાન થયેલ છે.

જામનગર મહાનગર મહાનગર પાલીકાના પુર્વ કોર્પોરેટર હતા. તેમનું નિધન થતા વોરા સમાજમાં દુઃખની લાગણી ફેલાઇ છ.

(1:32 pm IST)