Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ધ્રાંગધ્રા ઘાટ દરવાજા પાસે જાહેરમાં ૧૦ આખલાઓ દ્વારા આખલા યુધ્‍ધ

  વઢવાણ : શહેરમાં નગરપાલિકા દ્વારા આખલા પકડવામાં આવે છે અત્‍યારે આજે આખલાં ઓ નો ત્રાસ જોવા મળ્‍યો હતો હળવદ રોડ ઘાટ દરવાજા પાસે ૧૦ વધુ રખડતાં આખલાઓ દ્વારા જાહેર માં આખલા યુદ્ધ થતાં લોકોમાં ડરનો માહોલ અને ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આખલા પકડવા નાં દાવા કરવામાં આવે છે જ્‍યારે જાહેર માં ૧૦ વધુ આખલાઓ દ્વારા આખલા યુદ્ધ જોવા મળ્‍યું ત્‍યારે જાહેર રોડ ઉપર વાહનો ની અવર જવર હોવાથી કોઈ અકસ્‍માત થવાની ભીતી લોકોને વર્તાઈ રહી છે

(11:53 am IST)