Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ખંભાળિયા પાસે આવેલ ટોલ નાકા બબાલ: ટોલકર્મીઓને ઢોર માર માર્યો

ટોલ ભરવા બાબતે થયેલ બબાલમાં ગાડીમાં સવાર 20થી વધુ લોકોએ ટોલ મહિલા કર્મી સહિતના કર્મચારી પર કર્યો હુમલો.

 ખંભાળિયા પાસે આવેલ ટોલ નાકા બબાલ  થઇ છે દ્વારકા તરફ થી જામનગર તરફ જઈ રહેલ આઇસર ગાડી માં સવાર લોકોએ ટોલ કર્મીઓ ને ઢોર માર માર્યો છે

ટોલ ભરવા બાબતે થયેલ બબાલ માં ગાડી માં સવાર 20 થી વધુ લોકોએ ટોલ મહિલા કર્મી સહિત ના કર્મચારી પર  હુમલો કર્યો હતો

હુમલા ગંભીર રીતે ઘાયલ 3 ટોલ કર્મચારીઓ ને જામનગર રિફર કરાયા છે

 

(9:54 am IST)