Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

અમરેલીના બાબરાના રાણપર, ચરખા,આંબલીધારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ: ખેડૂતોને ચિંતા

આંબા પર મોર બેસવાની શરૂઆત થઈ ત્યા કમોસમી વરસાદને કારણે નુકસાન થઈ શકે

અમરેલીના બાબરાના રાણપર, ચરખા, આંબલીધારમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોમસી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતો રવિપાકને નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે. હાલ આંબા પર મોર બેસવાની શરૂઆત થઈ છે ત્યા કમોસમી વરસાદને કારણે તેને પણ નુકસાન થઈ શકે છે.

 

(12:00 am IST)