Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા : વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,85,133 સેમ્પલ લેવાયા છે

(10:50 pm IST)
  • રિલાયન્સ તેના તમામ કર્મચારીઓ, તેમના જીવનસાથી, માતાપિતા અને બાળકો માટે કોવિડ 19 રસીકરણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે access_time 9:58 am IST

  • દિલ્હીનું પોતાનું હશે સ્વતંત્ર શિક્ષણ બોર્ડ : કેબીનેટે લીલીઝંડી આપી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતાં જણાવ્યુ કે હવેથી દિલ્હીનું પોતાનું અલગથી શિક્ષણ બોર્ડ હશે : કેબીનેટે આ નિર્ણયને લીલીઝંડી પણ આપી દીધી છે : અત્યાર સુધી રાજયમાં માત્ર સીબીએસઈ અને આઈસીએસસી બોર્ડનું શિક્ષણ હતુ, પરંતુ હવેથી વિદ્યાર્થીઓ દિલ્હી બોર્ડની સંલગ્ન શાળાઓમાં દિલ્હી બોર્ડના નેજા હેઠળ અભ્યાસક્રમમાં ભણી શકશે : દિલ્હી બોર્ડનો અભ્યાસ ૨૦૨૧-૨૨ સત્રથી શરૂ થશે access_time 3:27 pm IST

  • દલાઇ લામાએ ભારતીય વેકસીનનો પ્રથમ ડોઝ લીધો access_time 4:00 pm IST