Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

મોરબીના જોધપરની સગીરાનું અપહરણ

રાહુલ બારૈયા સામે ગુનો

મોરબી તા. ૬ : મોરબીના તાલુકા વીસ્તારમાં ઙ્ગરેહતી સગીરાનું લગ્ન ની લાલચ આપી અપહરણ થયાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોધ્ય છે

મળતી વિગત મુજબ મોરબીના જોધપર ગામમાં રહેતી સગીરાનું લગ્નની લાલચ આપી રાહુલ કાળાભાઈ બારૈયા ગત તારીખ ૧૭/૧ના રોજ અપહરણ કરી ગયાની ફરિયાદ સગીરાના પિતાએ તાલુકા મથકે નોધાવી છે જેની વધુ તપાસ સી.પી.આઈ. આઈ.એમ. કોઢિયા ચલાવી રહ્યા છે.

(1:15 pm IST)