Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

જુનાગઢ મનિષ ટેઇલર એન્‍ડ ડ્રેસીસના શોરૂમનો મંગલ પ્રારંભ

જુનાગઢ : હાર્દસમાં માંગનાથ રોડ સરસ્‍વતી સ્‍કુલ પાસે જીતેન્‍દ્રભાઇ ગોહેલ તથા અમિતભાઇ ગોહેલ દ્વારા નવુ સોપાન મનીષ ટેઇલર એન્‍ડ ડ્રેસીસનો મંગલ પ્રારંભ થયો છે જેમાં અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીએ ઉપસ્‍થિત રહી આ શોરૂમનાં સંચાલક અમિતભાઇ તથા જીતેન્‍દ્રભાઇને પુષ્‍પગુચ્‍છ આપી શુભેચ્‍છા વ્‍યકત કરતા તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વરી મુકેશ વાઘેલા, જુનાગઢ)

(2:37 pm IST)