Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૬ : જૂનાગઢ ગિરનાર ઉપર આજે વહેલી સવારથી આજરોજ ગિરનાર ઉપર ભારે પવનના કારણે રોપ-વે બંધ રખાયો હતો. અને સીડીએથી પણ યાત્રિકો ગિરનારની યાત્રા કરવા ચડી આવ્‍યા હતા અને એણે આ ભારે પવનનો સામનો કરવો પડયો હતો.

(2:34 pm IST)