Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

આટકોટ વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના એસપીસીનાં વિદ્યાર્થી પોલીસ સ્‍ટેશનની મુલાકાતે

  આટકોટ :  વિદ્યાવિહાર  પ્રાથમિક શાળાના એસ પી સી. વિદ્યાર્થી સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટ વિદ્યાર્થી ઓ આટકોટ પોલીસ સ્‍ટેશનમાં મુલાકાત કરી હતી અને લોક અપ એફ આઈ આર   તેમજ હથીયાર વિષે માહિતી આપવામાં આવી હતી. અને વિદ્યાર્થીને પોલીસની કામગીરી વિષે પણ જાણકારી આપવામાં આવી હતી. (તસ્‍વીર : કરશન બામટા,આટકોટ)

(10:55 am IST)