Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં કોઈ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,13,813 સેમ્પલ લેવાયા છે

(6:45 pm IST)