Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જામનગરમાં ભાજપમાંથી ટીકીટ ન મળતા પુર્વ ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુર 'આપ'માં જોડાયા

જામનગરઃ ભાજપ દ્વારા કોર્પોરેશનની ચુંટણી માટે ટીકીટ ન અપાતા પુર્વ ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુરે ભાજપમાંથી રાજીનામું આપી દીધા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. (અહેવાલઃ મુકુંદ બદીયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:02 pm IST)