Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જામનગર કોર્પોરેશનની ચુંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સમર્થકો સાથે ઉમટ્યા

જામનગર : કોર્પોરેશનની ચુંટણી માટે આજે ઉમેદવારી પત્ર રજૂ કરવાના છેલ્લા દિવસ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો સાથે આવ્યા હતા વોર્ડ નં. રમાં ભાજપના નવા ઉમેદવાર સાથે તમામ ચારેય ઉમેદવારોએ એક સાથે ઉમેદવારી ફોર્મ રજુ કર્યુ હતું જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:55 pm IST)