Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જામનગર વોર્ડ નં.રના કોર્પોરેટર ચેતનાબેન પુરોહિતે ભાજપ સાથે છેડો ફાડ્યો : ''આપ'' માં જોડાયા

જામનગર : કોર્પોરેશનની ચૂંટણી જોહર થતાની સાથે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે ત્યારે આજે વોર્ડ નં. રના કોર્પોરેટર ચેતનાબેન પુરોહિતે ભાજપ સાથે છેડો ફાડીને આમ-આદમી પાર્ટીમાં જોડાયા છે. ''આપ''ના પ્રમુખ રમેશભાઇ કટારમલ, યુવા પ્રમુખ મીતિષભાઇ મહેતા, મહિલા પ્રમુખ ચેતનાબેન માણેક સહિતનાએ તેઓનું સ્વાગત કર્યુ હતું. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા)

(12:54 pm IST)