Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જિલ્લા પંચાયતની ત્રંબા બેઠકમાં સંજય ત્રાપસિયાની દાવેદારી

રાજકોટ તા. ૬: જિલ્લા પંચાયતની કસ્‍તુરબાધામ ત્રંબા બેઠક પર ભાજપની ટીકીટ માટે સંજય ત્રાપસિયાએ દાવેદારી કરેલ છે તેમના ધર્મપ,ત્‍ની તાલુકા પંચાયતની બેઠક લડેલા. ગઢકા બેઠકમાં બિનહરીફ ચૂંટાયા હતા. જિલ્લાની સંકલન બેઠકમાં ત્રાપસિયાનું પહેલું નામ હોવાનું અને આગેવાનો સ્‍થાનિક ઉમેદવાર તરીકે તેમને ઇચ્‍છતા હોવાનું તેમના ટેકેદારોનું કહેવું છે.

(11:24 am IST)