Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ગીર ગઢડાના મોટી મોલીમાં કોંગ્રેસના ૧પ યુવા કાર્યકરો ભાજપમાં જોડાયા

(નીરવ ગઢીયા દ્વારા) ઉના તા. ૬ :.. ગીર ગઢડાના મોટા મોલી ગામ મુસ્‍લીમ સમાજના ૧પ યુવાનોએ ચૂંટણી સમયે કોંગ્રેસને અલવીદા કરીને ભાજપમાં જોડાઇને કેસરીયો ખેસ ધારણ કર્યો છે.

ગીર ગઢડાના મોટી મોલીમાં વર્ષોથી કોંગ્રેસમાં જોડાઇને કામ કરતા ૧પ યુવા કાર્યકરો ભાજપમાં જોડાતા સ્‍થાનિક કોંગ્રેસમાં ભંગાણ પડયું છે.

(10:56 am IST)