Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કુદરતી કેશરીયા કેશુડાની કળા

ગોંડલઃ ઉનાળાના આકરા દિવસો ધુકડા દેખાતા કેશરીયો કેશુડો સોળે કળાએ ખીલવા લાગ્યો છે. ઓણ ઠંડી એ પણ કાંઇ ખાસ જમાવટ લીધી નથી પણ કુદરત તેનો મીજાજ જામકંડોરણા પંથકમાં (જામકંડોરણા -કાલાવડ રોડ) પર કેશરીયા કેશુડાથી બતાવી રહ્યો છે. હાલ તો હોળાષ્ટકને વાર છે પણ કેશુડાના પલારેલ પાણીએ થી સ્નાન કરાવાથી શરીર પણ નિરોગી રહેલ છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

(10:13 am IST)