Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

હવે કોંગ્રેસ જામનગરની યાદી બહાર પાડશે નહીં :ઉમેદવારોને સીધા મેન્ડેડ જ આપશે :શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા

નક્કી થયેલા ઉમેદવારોને શહેર પ્રમુખ જાણ કરશે અને સીધા ફોર્મ ભરવા જશે

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે દિગુભા એ અકિલા સાથે વાતચીતમાં જણાવ્યું કે ઉમેદવારોને મેન ડે ટ ડાયરેક આપી દેવામાં આવશે હવે કોંગ્રેસ જામનગર ની યાદી બહાર પાડશે નહીં જેના નામ નક્કી થયેલ હશે તેને શહેર પ્રમુખ પાસેથી જાણ કરવામાં આવશે અને તેઓ ઉમેદવાર ડાયરેક્ટ ફોર્મ ભરવા જશે

(9:37 pm IST)