Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ગોંડલની આયુષી હોસ્પિટલમાં આજે બપોરે આગ લાગવાની ધટનાની મોકડ્રીલ

ગોંડલ : ગોંડલની  આયુષી  હોસ્પિટલમાં  આજે બપોરે આગ લાગવાની ધટનાની મોકડ્રીલ રાખવામાં આવી હતી ૩ ફાયર ફાયટરો અને એમ્બ્યુલન્સ દોડી જઇને આગને કાબૂમાંં લીધી હતી.( તસવીર - અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ)

(3:20 pm IST)