Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

જામનગર રાજકોટ હાઇવે પર અવાર નવાર ટ્રાફિક જામની સમસ્યા : સુભાષ બ્રિજ નજીક એસપી પ્રેમસુખ ડેલુ પહોંચ્યા

એસપી પ્રેમસુખ ડેલુ જાતે જાતે દોડી ગયા અને ટ્રાફિક સમસ્યાનો હલ કરાવવા જરૂરી સુચના આપી

જામનગર રાજકોટ હાઇવે પર અવાર નવાર ટ્રાફિક જામની સમસ્યાને લઈને લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે જામનગરના સુભાષ બ્રિજ નજીક સાંજે એસપી પ્રેમસુખ ડેલુ જાતે દોડી ગયા હતા અને ટ્રાફિક સમસ્યાનો હલ કરાવવા જરૂરી સુચના આપી હતી( તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

(9:07 pm IST)