Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

પાટડીમાં ગાળો બોલવાની ના પાડતાં ૧૨ વર્ષના ધવલ પર ધોકાવાળી

રાજકોટ તા. ૫: સુરેન્‍દ્રનગરના પાટડી તાબેના દહેગામમાં રહેતાં ધવલ દશરથભાઇ કાકરેચા (ઉ.વ.૧૨)ને રાયમલ ભરવાડે ધોકાથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.  ધવલના કહેવા મુજબ પોતે પોતાના વાડા પાસે હતો ત્‍યારે રાયમલ ભરવાડ ગાળો બોલતો હોઇ તેને ગાળો બોલવાની ના પાડતાં ધોકાથી હુમલો કરી ભાગી ગયો હતો.

(11:49 am IST)