Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

જામનગર : આમ આદમી પાર્ટીના ઉમેદવારની રાજસ્થાનમાંથી અટકાયત

ATS એ આપના 79 જામનગર દક્ષિણ વિધાનસભાના ઉમેદવાર ની કરી અટકાયત

જામનગરમાં નોંધાયેલા ચિટિંગના ગુન્હામાં કરાય છે અટકાયતજામનગર પોલીસે નોંધેલા ગુનામાં એટીએસની મંગાઈ હતી મદદ

ATS દ્વારા રાજસ્થાનમાંથી વિશાલ ત્યાગીની અટકાયત કરી

આ સમગ્ર મુદે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ એ અકિલા સાથે ની ટેલીફોનિક વાતચીત દરમિયાન ખુલાસો કર્યો છે કે જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 406, 420 મુજબ નો ગુન્હો નોંધાયેલો છે જેમાં એટીએસ ની મદદ માગવામાં આવી હતી અને રાજસ્થાનથી એટીએસએ વિશાલ ત્યાગીની અટકાયત કરી છે તેમને જામનગર લાવવા કાર્યવાહી થઈ રહી છે.

 

(9:48 pm IST)