Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

જામનગરના મોરકંડા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં માઈક્રો કન્ટેનમેન્ટ જોન જાહેર: લોકોનું સ્કેનીંગ અને તપાસ પણ હાથ ધરાઈ

જામનગરના મોરકંડા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા કોરોના પોઝિટિવ દર્દીને ઓમીક્રોન વોરિયન્ટ જાહેર થતા જામનગર મહાનગર પાલિકાના કાચી વાળા આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા આ વિસ્તારમાં માઈક્રો કન્ટેનમેન્ટ જોન જાહેર કરી સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અન્ય આરોગ્ય ટીમ દ્વારા આ વિસ્તારના લોકોનું સ્કેનીંગ અને તપાસ પણ હાથ ધરાઈ છે ( તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(5:24 pm IST)