Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

સોમનાથ ખાતે અભયભાઇનું પુ. ભાઇશ્રી દ્વારા સન્માન કરાયું હતું

સોમનાથ ખાતે પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા અભયભાઇ ભારદ્વાજનું લોકમિશનના મેમ્બર બનતા સૌરાષ્ટ્ર-કચ્છ-બ્રહ્મસમાજ તરફથી ડીસેમ્બર ર૦૧૬માં સોમનાથ કથા વખતે અભયભાઇનું સન્માન કરતા પુ. ભાઇશ્રી સાથે પુર્વ મુ. મંત્રી સ્વ. કેશુભાઇ પટેલ તેમજ મારૂતિ કુરિયરના ચેરમેન રામભાઇ મોકરીયા વગેરે તસ્વીરમાં નજરે પડે છે. રામભાઇ મોકરીયાના સૌજન્યથી મળેલ આ તસ્વીર કાયમી સંભારણું બની રહેશે. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:59 pm IST)