Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ઉનાની સીમ ખેતરમાં સિંહ-સિંહણને બેલડી

ઉના સીમમાં એક ખેતરના શેરડીના વાડની બહાર એક સિંહ અને સિંહણ ખુલ્લામાં આરામ ફરમાવતા નજરે પડતાં. આજુબાજુમાં રહેતા લોકોને સિંહ-સિંહણ બેલડીના દર્શન લાહવો મળેલ હતો. તસ્વીર ખેતરમાં આરામ ફરમાવતા સિંહ-સિંહણની છે.

(11:50 am IST)