Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

જામનગરમાં નૌસેના દિવસની ઉજવણી : હેરતભર્યા પ્રયોગો

 જામનગરઃ નૌ સેના દિવસની ઉજવણી  રૂપે જામનગર વાલસુરા ખાતે બીજીંગ રિટ્રીટ અને સનસેટ સેરેમનીનું આયોજન કરવામાં આવેલ જેમાં નેવીના જવાનો દ્વારા પરેડ, બેન્ડ તથા શારીરિક ક્ષમતાના હેરતઅંગેજ કાર્યક્રમ રજુ થયા હતા તે  પ્રસંગની તસ્વીરો (તસ્વીર : વિશ્વાસ ઠકકર)

(3:43 pm IST)