Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

વઢવાણ : સીટની રચના કરવા કોંગ્રેસ દ્વારા આવેદન

વઢવાણ : બિનસચિવાલયની પરીક્ષામાં સુરેન્દ્રનગરના બે કેન્દ્રો પર ગેરરિતી થઇ તે કેન્દ્રો ઉપર તપાસ કરવા સીટની રચના કરી તપાસની કાર્યવાહી કરવા બાબત જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું તે તસ્વીર.

(11:47 am IST)