-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
News of Tuesday, 5th November 2019
સરકારે ટકોરા મારી ૮ પ્રિ.સ્ક્રુટીની ઓફીસર મુકયાઃ રાજકોટમાં જેગોડા
બિનખેતી અને પ્રીમીયમની ઓનલાઇન કામગીરી સંદર્ભે : જુનાગઢમાં આર.કે. ઓઝા અને જામનગરમાં બી.આર. સાગરની નિમણૂંક

રાજકોટ તા. પ : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા બિનખેતી અને પ્રીમીયમને લગતી ઓનલાઇન કામગીરીના એસરકાર અમલ માટે ૮ મહાનગરના જિલ્લાઓમાં નવી ઉભી કરેલી પ્રિ.સ્ક્રુટીની ઓફીસરની જગ્યા પર ૮ ડેપ્યુટી કલેકટરોની નિમણૂંક કરી છે રાજકોટ શહેર-ર ના પ્રાંત અધિકારી શ્રી જશવંત કે. જેગોડાને રાજકોટમાં જ આ જગ્યા પર નિમણૂંક આપવામાં આવી છે.
અમદાવાદના બી.આર.સાગરને જામનગર, મહેસાણાના એન.આર. શર્માને અમદાવાદ, આણંદના એન.કે. મૂછારને ભાવનગર, નર્મદાના આર.એસ. દેસાઇને ગાંધીનગર, અમરેલી આર.કે. ઓઝાને જૂનાગઢ, ગાંધીનગરના એ.ટી.પટેલને વડોદરા અને મહેસાણાના પી.પી.પટેલને સુરતમાં પ્રિ.સ્ક્રુટીની ઓફીસર (પૂર્વ તપાસ અધિકારી) તરીકે મૂકવામાં આવ્યા છે.
(1:19 pm IST)