Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ગોંડલ યાર્ડમાં ભીની મગફળી પણ વેચાઇ ગઇ

ગોંડલ યાર્ડ દિવાળીએ ૧પ લાખ ગુણી મગફળી આવક થતી હતી જેમાં વરસાદ કારણે અમુક સુકાઇ ગયેલ મગફળીના ભાવ ૯૬૧ સુધી બોલાયા હતા તસ્વીરમાં મગફળીની બોરીઓ નજરે પડે છે.

(11:55 am IST)