Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ઉનાની આમોદ્રા સીમમાં આંટાફેર કરતા સિંહને પાંજરે પુરવા ખેડૂતોની માંગણી

ઉના,તા.૫:અમોદ્રા ગામ ની સીમ મા છેલ્લા દ્યણા સમય થી સિમ વિસ્તાર મા સિંહો એ પડાવ નાખેલ છે ધણી વાર અમોદ્રા ગામ મા પણ સિંહો લટાર મારવા આવે છે િૅસહે પાજરે પુરવા ખેડુતો લોકો માગણી કરી રહ્યા છે.

તાજેતરમાં અમોદ્રા ગામમા બે સિંહો આવી ચડી રેઢિયાળ ગાય નું શિકાર કારેલ અવારનવાર ગામ મા સિંહો લટાર મારવા આવી ચડતા હોઈ જેથી ગામ લોકો અને ખેડૂત ભય અનુભવતા હોઈ છે જંગલ ખાતું સિંહો ને પાંજરે પુરવા માંગણી ઉઠી છે.

(11:47 am IST)