-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
News of Tuesday, 5th November 2019
ભુજમાં ટેકાના ભાવે મકાઇ-ડાંગર બાજરીનું ૧૫ સુધીમાં રજીસ્ટ્રેશન થશે
ભુજ, તા.૫: રાજય સરકાર દ્વારા લધુત્ત્।મ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સિઝન ૨૦૧૯-૨૦ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી અન્વયે ખેડૂતોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૦૧-૧૦-૨૦૧૯ થી ૩૧-૧૦-૨૦૧૯ સુધી હાથ ધરવામાં આવેલ હતી. હાલમાં બાજરી પાકની કાપણી ચાલુમાં હોઈ ઉચ્ચ કક્ષાએ લેવાયેલ નિર્ણય અનુસાર લધુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ અને બાજરીના રજીસ્ટ્રેશનમાં ૧૫-૧૧-૨૦૧૯ સુધી વધારો કરવામાં આવેલ છે, આ રજીસ્ટ્રેશન જિલ્લાના સબંધિત ફકત એ.પી.એમ.સી ખરીદ કેન્દ્રમાં જ થઇ શકશે જેની ખેડૂતો મિત્રોએ નોંધ લેવા જિલ્લા પુરવઠા અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
(11:45 am IST)