-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
News of Tuesday, 5th November 2019
દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં ગોપાષ્ટમીની ઉજવણી

દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં પવિત્ર કાર્તિક માસમાં સોમવારના ગોપાષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં જગતગુરૂ શંકરાચાર્ય શારદાપીઠ દ્વારા પરિસરમાં અગિયાર હજાર દિવડા પ્રગટાવામાં આવ્યા હતાં તે દિવડાઓ બહારથી પધારતા ભાવિકો પ્રગટાવાનો લાભ લઇને ભાવ વિભોર બન્યા હતાં અને સવારે શારદાપીઠ ખાતે ગૌપૂજન કરવામાં આવ્યું તેનો લાભ હજારો ભાવિકો તેમજ પૂજારી પરિવારે લીધો હતો. (તસ્વીર-અહેવાલ : વિનુભાઇ સામાણી-દ્વારકા)
(11:44 am IST)