Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

પોરબંદરઃ વિ.સ. ર૦૭૮ના વિદાય માસમાં આવનાર સુર્યગ્રહણ પુર્વીય ભાગમાં દેખાશે

પોરબંદર, તા., ૫: વિક્રમ સવંત ર૦૭૮નો વિદાય આખર માસ અને આ માસ સંપુર્ણ આસો શુદ ૧ થી ૦ા અમાસ સુધી વિવિધ તહેવાર અને ઉત્‍સવથી ભરપુર વિદય થાય. ઘણા લાંબા સમયથી આસો વદ અમાસના દિવસ મંગળવાર તા.રપ-૧૦-ર૦રરના તુલા રાશીમાં થનાર ખંડગ્રસ સુર્યગ્રહણ પુર્વીય ભાગમાં આ ગ્રહણ દેખાશે નહી.

પુર્વીય ભાગ સિવાય અન્‍ય ભારતન દેખાનાર ખંડગ્રાસ સુર્યગ્રહણનો વેધ સોમવર તા.ર૪-૧૦-ર૦રર રાત્રે ર૮.૪૮ થી તા.ર૬-૧૦-ર૦રર સુર્યોદય સુધી તે પહેલા ભોજન લઇ શકાય. આ સુર્યગ્રહ ખંડગ્રાસનો મોક્ષ થશે. તે પહેલા ભારતમં સુર્યાસ્‍ત થઇ જતો હોવાથી ગ્રહણનો મોક્ષ ભારતમાં દેખાશે નહી. ગ્રહણ સ્‍પર્શ મુંબઇ સ્‍પર્શ સમય ૧૬.૪૯ (સાંજના ૪ કલાક ૪૯ ઓગણપપાસ) પરંતુ સ્‍થાનીકમાં થોડો ઘણો સમયનો ફેરફાર રહેશે. ચુસ્‍ત પુષ્‍ટી માર્ગીય વૈષ્‍ણવ તેમજ અન્‍ય ચુસ્‍ત ધર્મ પ્રેમીને ભોજન વહેલુ લેવુ પડશે. તા.ર૬-૧૦-ર૦રર સુર્યોદય બાદ ભોજન લઇ શકાય. ગ્રહણ મધ્‍યાહન ૧૭.૪ર (સાંજના પ અને ૪ર) સુર્યાસ્‍ત ૧૮.૦૮ (સાંજના ૬.૧૮) મુંબઇ ઉપરાંત અન્‍ય સ્‍થળોના ગ્રહણ સ્‍પર્શ મધ્‍યાહન તથા મોક્ષ આદિના સમય માટે સ્‍થાનીક પંચાગમાં જવુ એટલે સ્‍થાનીક સમય અક્ષાંશ રેખાંશના આધારે રહેશે.

શશીફળ શુભફળો વૃષભ સિંહ, ધનુ, મકર, મિશ્રફળ, કુંભ, મેષ, મિથુન, કન્‍યા, અશુભ : મીન, કર્ક, તુલા, વૃશ્રિક આસો  વદ ૦ાા અમાસ મંગળવાર થનાર ખંડગ્રાસ સુર્યગ્રહણ શશી મુજબ દાન અપવુ તે માટે અન્‍ય પંચાગ અથવા વિદ્યાન-બ્રાહ્મણ-શાષાી પાસેથી માત્રદર્શન અને ગ્રહણ અનુષ્‍ઠાન માટે ઇષ્‍ટ દેવ કુળદેવી સુરધન પુરૂષ (સુરાપુરા) ની માળા કરવા ગાયત્રી મંત્ર અને મહામૃત્‍યુંજય પ્રેમ અથવા ગુરૂ પસેથી મળેલ દિક્ષ મંત્રી માળા એક જ આસનમાં કરવી. (સંકલન : હેમેન્‍દ્રકુમાર પારેખ-પોરબંદર)

(1:26 pm IST)