Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ધારાસભ્‍ય બાવળિયા અંબાજી મંદિરના દર્શને

આટકોટ : આટકોટના અંબાજી મંદિરે ધારાસભ્‍ય કુવરજીભાઈ બાવળીયાએ માતાજીને શીશ ઝુકાવતાં અને નવરાત્રી તહેવારોમાં દર્શન કરી અને પૂજારી ત્રમ્‍બકભાઈ પંચોલી તેમજ અંબાજી મંડળ મનસુખભાઈ હિરપરા સાથે ચર્ચા વિચારણા કરી હતી.

(11:38 am IST)