Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ઊનામાં ગીર જંગલ વિસ્તારમાં અડધો કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

ચિત્રાવડ, ધણેજ, રમળેચી, ભાલછેલ સહિતના ગામોમાં ભારે વરસાદ

ઊનામાં ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદ થયો. ગીર જંગલ નજીકના ગામોમાં અડધો કલાકમાં દોઢ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો . ચિત્રાવડ, ધણેજ, રમળેચી, ભાલછેલ સહિતના ગામોમાં ભારે વરસાદ થયો છે . જેને કારણે ખેડૂતોને ભારે નુકશાન થયુ હોવાની ભીતી સેવાઈ રહી છે.

(8:37 pm IST)