Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

મીઠાપુર પાસે પરપ્રાંતીય યુવકની હત્યા

ખંભાળિયા તા ૫  : દ્વારકાના મિઠાપુર-આરંભડા વચ્ચે ગત મોડી રાત્રીના જુના મનદુઃખમાં બે પરપ્રાંતીય યુવાન વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા શખ્સે કુહાડી વડે હુમલો કરતાં પરપ્રાંતિય યુવાનનું મોત નિપજયું હતું

બનાવ અંગે મિઠાપુર પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી જઇ યુવાનના મૃતદેહને જામનગર પીએમ માટે મોકલવામાં આવ્યો હતો. સુત્રોમાંથી મળતી વિગત મુજબ મૃતક યુવક દ્વારકામાં દરીયાની અંદર પુલ બનાવવા માટેના કામ માટે મજુરી માટે આવેલ હોવાનું સામે આવ્યું છે.

(3:25 pm IST)