Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ગોંડલના ખોડીયાર નગરમાં વગર વરસાદે નાળુ ઓવરફલો

ગોંડલના ખોડીયાર નગરમાં ત્રણ દિવસ વરસાદ નથી તો છતાં નાળુ પાણી છલોછલ નજરે પડે છે, જેમાં મોટર સાયકલ, રીક્ષા, મોટરોને લઇ સ્લીપ થાય છે, અકસ્માત થાય છે, જોકે ચોમાસામાં તો આ નાળામાંથી વાહન ચાલ્યા તો સમજો આવી બન્યું... (તસ્વીર ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:56 am IST)