Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

દ્વારકામાં મેઘરાજાની પધરામણી :કલ્યાણપુરમાં વરસાદ :રાવલ ગામમાં ઝાપટા

દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ મેઘરાજા વરસી પડ્યા હતા. જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વરસાદ પડ્યો હતો. કલ્યાણપુરાના રાવલ ગામ અને અન્ય પંથકમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

(10:38 pm IST)