Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

પોરબંદરમાં ઝેરી દવા પી લેનારા ૪ ધંધાર્થીઓની સ્થિતિ સુધારા ઉપર

પોરબંદરઃ ચોપાટી ખાતે જગ્યા ફાળવણી કરવાની માગણી સાથે પાલિકા કચેરીમાં ગઇકાલે ઝેરી દવા પી લેનારાં ચાઇનીઝ ખાણી પીણીના ધંધાર્થી જીતુ કારા સલેટ, બાવન કારા બાદરશાહી યુસુફ રહેમાન તથા કલ્પેશ સોલંકીને હોસ્પિટલે સારવાર માટે ખસેડાયેલ છે ચારેયની સ્થિતિ સુધારા ઉપર છે. સારવાર લઇ રહેલ ધંધાર્થીઓની તસ્વરીરો (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)(૧૭.૫૦)

(4:47 pm IST)