Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ટંકારામાં બપોર બાદ મેઘરાજાની સટાસટી : ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો

ટંકારામાં આજે બપોરના દોઢ વાગ્યા પછી મેઘરાજાએ સટાસટી બોલાવી છે બપોરે અનરાધાર વરસાદ શરૂ થયો હતો અને સાજ ના પાંચ વાગ્યા સુધી ચાલુ રહેલ ત્રણેક કલાક માં ૪૫ મી.મી વરસાદ પડેલ છે 

મોસમનો નો કુલ વરસાદ ૮૬૩ મી.મી નોઘાયેલ છે..

(8:21 pm IST)